ગુજરાતમાં નાયબ મામલતદારોની જિલ્લાફેર બદલીઓનો મહેસુલી મંડળે કર્યો વિરોધ
બદલીઓના તમામ હુક્મ રદ કરવા સરકારને રજુઆત બદલીઓ માટે કલેકટરની એનઓસી મેળવવાની પ્રથા બંધ કરવા માગ વર્ષ-2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઈએ ગાંધીનગરઃ ગુજરાત સરકારે તાજેતરમાં નાયબ મામલતદારોની સાગમટે બદલીઓ કરી હતી, જેમાં નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. અને બદલીના તમામ હુકમો રદ […]