તમિલનાડુઃ પેસેન્જર ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતર્યો, લોકો પાઇલટની સમયસૂચકતાથી અકસ્માત ટળ્યો
ચેન્નાઈઃ મંગળવારે વિલ્લુપુરમ નજીક પુડુચેરી જતી મેમુ (મેઈનલાઈન ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, લોકો પાયલટે આ વાતની નોંધ લેતા અને તાત્કાલિક ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને ત્રણ કલાકમાં ટ્રેન અવરજવર પૂર્વવત થઈ ગઈ હતી. તેમણે […]