ઉનાળામાં તન-મનને ઠંડક આપતું દેશી ટોનિક એટલે વરિયાળી
શિયાળાની વિદાય સાથે ઉનાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. આવા સમયે ઉનાળાના આકરા તાપમાં શરીરને અંદરથી ઠંડક આપવી એ સૌથી મોટો પડકાર બની જાય છે. આયુર્વેદ ઔષધીય ગુણોથી ભરપૂર વરિયાળીના સેવનની સલાહ આપે છે, જેનાથી શરીર માત્ર અંદરથી શીતળ જ નથી રહેતું, પરંતુ તન અને મન બંનેને અનેક લાભ મળે છે. કુદરતી ઠંડક અને પિત્તનું […]


