બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા સમયમાં આખા દેશને તબાહ કરી શકે છે ઈન્ડિયન આર્મી
બાંગ્લાદેશમાં બળવા બાદ સ્થિતિ ગંભીર બની ગઈ છે અને ત્યાં રહેતા હિન્દુઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે બાંગ્લાદેશના નેતાઓએ પણ બોલ્ડ નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. હા, વચગાળાની સરકારના સલાહકાર મહફૂઝ આલમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને ભારતના ઘણા વિસ્તારો કબજે કરવાની વાત કરી હતી. જે […]