જીરાના વાવેતરમાં દેવભૂમિ દ્વારકા પ્રથમક્રમે અને સુરેન્દ્રનગર જિલ્લો બીજાક્રમે
દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 86800 હેકટરમાં વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં 58000 હેકટરમાં વાવેતર ઝાલાવાડમાં નર્મજા યોજનાનો લાભ મળતા ખેડુતો જીરાના વાવેતર તરફ વળ્યા અમદાવાદઃ ગુજરાતમાં જીરાના વાવેતરમાં પ્રથમ નંબરે દેવ ભૂમિ દ્વારકા જિલ્લો અને બીજાક્રમે સુરેન્દ્રનગર જિલ્લો છે. આ વખતે રવિ સીઝનમાં આ બન્ને જિલ્લામાં જીરાનું વાવેતર સારા પ્રમાણમાં કરાયપં છે . જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં […]