ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર: દ્રૌપદી મુર્મુ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર છે. 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ આનો શ્રેય સામાજિક ક્ષેત્રની પહેલ દ્વારા પૂરક સર્વાંગી આર્થિક વિકાસને આપ્યો હતો. […]