સુરત નજીક ડુમસ બીચનો 175 કરોડના ખર્ચે વિકાસ, લોકો ગોવા જેવા બીચનો નજારો માણી શકશે
લોકો બીચ પર સાઇકલટ્રેક, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે, હાલ ડુમસના બાચ પર પેકેજ-1 અને પેકેજ-2 નું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, 15 ડિસેમ્બર આસપાસ ડુમસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દેવાશે, સુરતઃ શહેર નજીક ડુમસ દરિયાઈ બીચને વધુ આકર્ષક બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બીચનો પ્રવાસન તરીકે વિકાસ કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડુમસ સી ફેઝ […]


