કૃષિ અને ખેડૂતોના વિકાસ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી: રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (5 ડિસેમ્બર, 2024) ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઑફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, પદવીદાન સમારંભનો દિવસ વિદ્યાર્થીઓના આશાસ્પદ ભવિષ્યનો માર્ગ ખોલે છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ હવે એક અલગ ઇકોસિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે જેમાં તેમને વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિઓમાં તેમના […]


