32 વર્ષથી અઠ્ઠઈ તપ કરનારાં તપ પ્રભાવિકા સુશ્રાવિકા દર્શનાબેન દેવલોક પામ્યાં
અમદાવાદઃ જૈન સમાજમાં આર્યન લેડી તરીકે ઓળખાતા દર્શનાબેન શાહ દેવલોક પામ્યાં છે. તેમણે વર્ષોથી સુધી શેત્રુંજ્ય માટે અઠ્ઠઈ તપ કર્યાં છે. દર્શનાબેનના નિધનને પગલે જૈન સમાજમાં શોક ફેલાયો છે. તેમજ મહાનુભાવોએ તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. જૈન ધર્મમાં સંવેદશિખરજી તીર્થની રક્ષા માટે છેલ્લા 32 વર્ષથી અઠ્ઠઈનો તપ કરનારાં તપ પ્રભાવિકા સુશ્રાવિકા દર્શનાબેન શાહ (ઉંમર-76) […]