પ્રયાગરાજના સંગમ ખાતે માઘ મેળાનો પ્રારંભ, શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું
નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: પ્રયાગરાજના સંગમ ખાતે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે 43 દિવસ ચાલનાર માઘ મેળાનોગઇકાલે પ્રારંભથયો છે ગઇકાલે 4 વાગ્યા સુધીમાં 21 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. મેળાવિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટેવહીવટીતંત્રે વ્યાપક વ્યવસ્થા કરી છે.તબીબી કટોકટી માટે 20 બેડ ધરાવતી બેહોસ્પિટલો સ્થાપિત કરવામાં […]


