ગુજરાતમાં 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા DGPનો આદેશ
DGPએ પોલીસ કમિશ્નરો,રેન્જ વડા અને પોલીસ અધિક્ષકો સાથે તાકીદની બેઠક યોજી ગુંડા તત્વો સામે પાસા અને તડીપારની અસરકારક કાર્યવાહી કરવા આદેશ ખંડણી, ધાક-ધમકી, દારૂ-જુગારનો ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી સહિતની યાદી તૈયાર કરાશે ગાંધીનગરઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ […]