દેશમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ બન્યુ સુરત જિલ્લાનું ધજ ગામ
ગોકુળિયા ગામની ઉપમાને સાર્થક કરતું ધજ ગામ પ્રકૃતિ અને માનવસંસાધનોના સાર્થક ઉપયોગથી આદર્શ ગામની વ્યાખ્યાને ચરિતાર્થ કરી, દૂધ મંડળી અને પશુપાલન થકી ગામની બહેનો બની આત્મનિર્ભર સુરતઃ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે, ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ […]