ધંધુકાના રોજકા ગામ પાસે સુરતથી આવતી લકઝરી બસે પલટી ખાધી, પ્રવાસીઓનો બચાવ
મોડી રાતે 3 વાગે ડ્રાઈવરને ઝોકું આવી જતા બન્યો બનાવ, લક્ઝરી બસ રોડ સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ, બસમાં પ્રવાસ કરી રહેલા 30 પ્રવાસીઓનો બચાવ ધંધુકાઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત આજે વહેલી પરોઢે ધંધુકા-રોજકા વચ્ચે હાઈવે પર સર્જાયો હતો. સુરતથી આવી રહેલી શક્તિ ધામ ટ્રાવેલ્સની લક્ઝરી […]


