ધનસુરા બાયડ હાઈવે પર કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીક થતાં અફડા-તફડી મચી
એમોનિયા ગેસ લીકને લીધે આજુબાજુના લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા મોડાસા ફાયર ટીમે પાણીનો મારો ચલાવી, મેઈન વાલ્વ બંધ કરી સ્થિતિ થાળે પાડી ખેડા ગામના 15થી વધુ અસરગ્રસ્તોને વાત્રક હોસ્પિટલોમાં ખસેડાયા મોડાસાઃ ધનસુરા-બાયડ માર્ગે ખેડા ગામ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં મેઈન વાલ્વમાંથી એમોનિયમ ગેસ લીકેજ થતાં અફડા-તફડી મચી ગઈ હતી. ગેસ લિકેજને કારણે ખેડા ગામના […]