રામ જન્મભૂમિ વિવાદ મામલે વર્ષ 2010 માં ઐતિહાસિક ચૂકાદો આપનાર ઉત્તરપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ ધર્મવીર શર્માનું 74 વર્ષની વયે કોરોનાથી નિધન
હાઈકોર્ટના ન્યાયાધીશ ધર્મવીર શર્માનું નિધન વર્ષ 2010 માં રામ જન્મભૂમિ મામલે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાએ તબાહી મચાવી છે, આ મહામારીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે,કોરોનામાં અત્યાર સુધીમાં ઘણા દિગ્ગજોના મોત નીપજ્યાં છે.ત્યારે હવે બુલંદશહેરમાં દાનપુર નગર હેવેલી પરિવારમાં જન્મેલા અને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચના નિવૃત્ત ન્યાયાધીશ 74 વર્ષિય ધરમવીર શર્માનું કોરોનાથી […]