રાજુલાના ધાતરવાડી ડેમમાંથી પાઈપલાઈન નાંખવા સામે ખેડુતોનો વિરોધ
રાજુલા અને જાફરાબાદને પીવાનું પાણી આપવા પાઈપલાઈન નાંખવામાં આવશે, ખેડુતો કહે છે, પીવા માટે પાણી અપાશે તો સિંચાઈ માટેનું પાણી નહીં મળે ડેમ વિસ્તારના 13 ગામોના લોકોએ કર્યો ઉગ્ર વિરોધ અમરેલીઃ રાજુલા તાલુકાના ધાતરવડી-1 ડેમમાથી રાજુલા અને જાફરાબાદ શહેરને પાણી આપવા માટે પાઇપ લાઇનના કામને મંજુરી આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પાઈપલાઈન નાંખવાની તૈયારીઓ […]