વઢવાણમાં ભોગાવો નદી પરનો ધોળીપોળ બ્રિજ માત્ર 13 વર્ષમાં જર્જરિત થયો
ધોળાપોળ બ્રિજના રોડ પર સળિયા દેખાવા લાગ્યા, ધોળીપોળ બ્રિજની બાજુમાં આવેલો રજવાડા સમયનો 100 વર્ષનો જુનો પુલ અડીખમ, ધોળીપોળ બ્રિજને ત્વરિત મરામત કરવાની માગ ઊઠી સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગરને જોડતો ઘોળીપોળ બ્રિજમાત્ર 13 વર્ષમાં જર્જરિત બની ગયો છે. ભોગાવો નદી પર વર્ષ 2012માં લાખો રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ધોળીપોળ નામથી ઓળખતા આ […]