ધોરડોના રણમાં હવે રજિસ્ટ્રેશન વિના ઘોડે કે ઊંટ સવારી કરાવી શકાશે નહીં
જિલ્લા કલેક્ટરે 27મી જાન્યુઆરી સુધી પ્રતિબંધાત્મક આદેશ આપ્યો, સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધી રણમાં વાહનો લઈ જઈ શકાશે નહીં, સરકારી અને મંજુરી લીધી હશે એવા વાહનોને પ્રતિબંધ લાગુ નહીં પડે ભૂજઃ કચ્છમાં હાલ ગુલાબી ઠંડીમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ એવા ધોરડો ખાતે પ્રવાસીઓને રજિસ્ટ્રેશન વિના ઘોડેસવારી કે ઊંટ […]