ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ઈકોકાર ટ્રક પાછળ ઘૂંસી જતા 3નાં મોત, 4ને ઈજા
ગત મોડી રાત્રે હરિપર બ્રિજ નજીક સર્જાયો અકસ્માત ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદથી પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો કારના પતરા ચીરીને મૃતદેહ બહાર કઢાયાં સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ગત મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ નજીક હાઈવે પર ઈકો કાર ટ્રકની […]