અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જર પકડાયા
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જરને ડાયમંડ સાથે ઝડપ્યા જપ્ત કરેલ ડાયમંડની કિંમત અંદાજે 3 કરોડ રૂપિયા છે અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીની નવાઈ નથી. પણ ડાયમંડની હેરાફેરી કરનારા પણ પકડાતાં ડીઆરઆઈના અધિકારી પણ ચોંકી ગયા છે. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જર […]