દેશના લોકોને ટૂંક સમયમાં જ મળશે હેલ્ધી ફૂડના વિકલ્પો-10 વર્ષની ડાયેટરી ગાઈડલાઈન્સમાં સુધારો કરવામાં આવી રહ્યો છે
10 વર્ષના ખોરાક સંબંધિત દિશાનિર્દેશોમાં થી રહ્યો છે સુધારો ભારતીયોને જલ્દી મળશે સ્વસ્થ આહારના વિકલ્પો દિલ્હીઃ- દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સારો આહાર લેવો જરુરી બને છે, સ્વસ્થ્ આહાર સ્વસ્થ સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જો આહાર સારો રહેશે તો જીવન જીવવું સરળ અને સારુ બનશે, ત્યારે હવે પૌષ્ટિક ખોરાક લોકો માટે ખૂબ […]