વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએક્ટિવેટ થયા બાદ ફરીથી કાર્યરત થયું?
નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: થોડા કલાકોના રહસ્યમયી ‘વનવાસ’ બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર પરત ફર્યા છે. શુક્રવારે સવારે અચાનક તેમનું એકાઉન્ટ ડીએક્ટિવેટ થઈ ગયું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના કરોડો ચાહકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. હવે તેમનું એકાઉન્ટ રાબેતા મુજબ સાર્વજનિક રીતે દેખાઈ રહ્યું છે, પરંતુ આ ઘટના પાછળનું સાચું […]


