વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જ કાર્યરત થતાં પ્રવાસીઓની સુવિધામાં વધારો
વડોદરા, 29 માર્ચ 2026: Digital lounge operational શહેરના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે અદ્યત્તન ડિજિટલ લોન્જ કાર્યરત કરવામાં આવી છે. યાત્રીઓને રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી આધુનિક અને આરામદાયક સુવિધાઓ મળશે. લોન્જનું ઉદ્ઘાટન સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. ડિજિટલ લોન્જમાં એકસાથે 25થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. ભારતીય રેલવેના […]


