1. Home
  2. Tag "Digital Technology"

ભારત ખેડૂતોને સશક્ત બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લક્ષિત પગલાં અમલમાં મૂકી રહ્યું છે: શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નેપાળના કાઠમંડુમાં ત્રીજી BIMSTEC કૃષિ મંત્રીસ્તરીય બેઠક (BAMM)માં ભારતનું નેતૃત્વ કર્યું. આ એક દિવસીય કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા BIMSTEC દેશોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ કૃષિ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકે કૃષિ વિકાસના ક્ષેત્રમાં વધુ […]

પ્રવાસી ભારતીયોના હિતોને સુનિશ્ચિત કરવા માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ સ્પષ્ટઃ ડો. એસ.જયશંકર

ભુવનેશ્વરઃ વિદેશ મંત્રી એસ જયશંકરે ‘વૈશ્વિક કાર્યબળ’ બનાવવાના ભારતના પ્રયાસોમાં ડાયસ્પોરા સમુદાયના મહત્વ પર ભાર મૂક્યો હતી. અહીં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા, જયશંકરે કહ્યું કે તેઓ ખાતરી આપી શકે છે કે નરેન્દ્ર મોદી સરકાર વિદેશમાં મુશ્કેલ સમયમાં “તેમને મદદ કરવા તૈયાર” છે. તેમણે કહ્યું હતું કે, “અમને આપણા ડાયસ્પોરાની સિદ્ધિઓ પર […]

ભારતે ડિજિટલ ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.  આઇટીયુનાં મહાનુભવોને આવકારતા પીએમ મોદીએ પ્રથમ ડબલ્યુટીએસએ બેઠક માટે ભારતને પસંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code