કોંગ્રેસના શશિ થરૂર વિદેશી બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ બનશે, દિગ્વિજયને આ સમિતિની કમાન મળશે
                    નવી હિલ્હી: કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વિદેશ બાબતો અંગેની સંસદીય સ્થાયી સમિતિની અધ્યક્ષતા કરશે, જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ શિક્ષણ વિભાગ સાથે સંબંધિત સમિતિના અધ્યક્ષ રહેશે. તેમ પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કૃષિ અને સપ્તગિરી ઉલ્કા, કોરાપુટ, ઓડિશાના પક્ષના સાંસદ, ગ્રામીણ વિકાસ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

