ગુજરાતમાં ધો.10 પછીના ડિપ્લોમાના ઈજનેરી અભ્યાસક્રમોમાં 32000 બેઠકો ખાલી રહેશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ ધો.10ની પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામમાં એ-વન ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો છે. એટલે આ વખતે પણ ડિપ્લોમા ઈજનેરીની 40 ટકા બેઠકો ખાલી રહેવાની શકયતા છે. ગુજરાતમાં ધો.10 પછીના ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોની બેઠકોમાં છેલ્લા એક દાયકા દરમિયાન વધારો થયો છે. છેલ્લા […]