જો તમે ડિપ્રેશનમાં છો તો કઈ રીતે તમને પડશે ખબર, જાણો તેના લક્ષણો અને સમય પહેલા ચેતી જાવ
ડિપ્રેશનમાં હોવ તો લોકો સાથે મળવાનું રાખો પોતાના મનની વાત બીજા સાથે શેર કરવાની આદત રાખો વિશ્વમાં ઘણા લોકો ચિંતાના કારણે ડિપ્રેશનમાં જતા રહે છે.જે એક એક ગંભીર સમસ્યા છે. કોઈને ખબર નથી કે તેનું કારણ શું છે, પરંતુ તેના ઘણા કારણોહોઈ શકે છે. કેટલાક લોકો ગંભીર બીમારી દરમિયાન ડિપ્રેશનનો વિકાસ કરે છે. જીવનના ફેરફારો […]