અમદાવાદમાં રોડ-રસ્તાઓ પર ગંદકી કરનારા સામે AMCની ઝૂંબેશ, 7 દુકાનો સીલ કરાઈ
અમદાવાદઃ શહેરના મ્યુનિ. કમિશનર સ્વચ્છતાના આગ્રહી છે. અને શહેરના રોડ-રસ્તાઓને સાફ-સુતરા રાખવા માટે અધિકારીઓને સુચના આપતા હોય છે. ત્યારે મ્યુનિ.ના સોલીડ વેસ્ટ વિભાગે જાહેરમાં રસ્તાઓ પર કચરો ફેંકતા અને ગંદકી કરનારા સામે ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા અને થલતેજ વિસ્તારમાં ગંદકી કરનારા સાત એકમને સીલ મારવામાં આવ્યા હતા. મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા […]