1. Home
  2. Tag "Disagreement"

રણબીર અને રણવીર વચ્ચે મતભેદ હોવાનો કરણ જોહરે કર્યો ઈન્કાર

રણબીર કપૂર અને રણવીર સિંહ બોલિવૂડના બે નવા સુપરસ્ટાર છે. બંનેએ પોતાના અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. ચાહકો બંનેની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. જોકે, બંને વિશે વિવિધ પ્રકારના સમાચાર આવતા રહે છે. આ દરમિયાન, આ બંને સ્ટાર્સ વચ્ચે અહમ ટકરાવના સમાચાર પણ સામે આવ્યા. હવે નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે આ અહેવાલો અને બંને […]

ભારત અને ચીન વચ્ચે ભવિષ્યમાં પણ મતભેદ હોઈ શકે છે, વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન

વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈ કાલે જણાવ્યું હતું કે 2020 માં ગાલવાન ઘાટીની અથડામણને કારણે સર્જાયેલા તણાવ પછી ભારત અને ચીન સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તણાવપૂર્ણ સંબંધો બંને પક્ષો માટે ફાયદાકારક રહેશે નહીં. પ્રમુખ થિંક-ટેન્ક એશિયા સોસાયટી દ્વારા આયોજિત એક ઇન્ટરેક્ટિવ સત્રમાં જયશંકરે કહ્યું કે નજીકના ભવિષ્યમાં ભારત અને ચીન […]

વિપક્ષી ગઠબંધનમાં કોઈ મતભેદ હોય તો સાથે બેસીને ઉકેલ લાવવો જોઈએઃ એમ.કે.સ્ટાલિન

બેંગ્લોરઃ બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના અસ્તિત્વ પર સવાલો ઉભા થઈ રહ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમ મોદીના વખાણ કરતા રાજકીય હલચલ વધી ગઈ છે. આ દરમિયાન વિપક્ષી ગઠબંધનમાં મહત્વના ગણાતા નીતિશ કુમારે પીએમ મોદી સરકારના કરેલા વખાણથી વિપક્ષી દળોમાં ખળભળાટ મચી ગઈ છે. દરમિયાન વિપક્ષી ગઠબંધન ઈન્ડીના સહયોગી ડીએમકેએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code