ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ, કંટ્રોલરૂમ કાર્યરત કરાયા
ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઇ, સબંધિતવિભાગો તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયા, રાજ્યમાં NDRFની 15 તેમજ SDRFની 11 કંપની તૈયાર રહેશે ગાંધીનગરઃ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ તાત્કાલીક પોતાના રાજ્ય,જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરે તે જરૂરી છે. વિભાગો પોતાનો ડિઝાસ્ટર મેનેજમેનટ પ્લાન તૈયાર કરીને […]