1. Home
  2. Tag "disease"

શું તમને ખબર છે? કે મચ્છરના કરડવાથી આ બીમારી પણ થઈ શકે છે

ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકો પોતાનું ધ્યાન રાખતા હોય છે અને ખાસ ધ્યાન તો બધા લોકો મચ્છરથી રાખતા હોય છે. લોકોને ડર હોય છે કે મચ્છરના કરડવાથી મલેરિયા જેવી બીમારી થઈ શકે છે. પણ લોકોએ તે વાત પણ જાણવી જોઈએ કે મલેરિયા જેવી જ બીમારી અન્ય છે જે મચ્છરના કરડવાથી થાય છે. જાણકારોના કહેવા પ્રમાણે દૂષિત […]

બસ આટલા અંકુરિત ચણા ખાવાથી,થઈ જાય છે અડધી જેટલી બીમારી દૂર

ચણા તે સૌથી પૌષ્ટિક આહારમાનો એક ખોરાક છે, આ વાત સાથે લગભગ કોઈ અસહમત થાય નહી, ચણા શરીર માટે અનેક રીતે ઉપયોગી છે, આવામાં જો વાત કરવામાં આવે અંકુરિત ચણાની તો તે તો શરીર માટે જોરદાર ફાયદાકારક છે, જાણકારોના કહેવા પ્રમાણે આ ચણા જો રોજ અડધી મુઠ્ઠી જેટલા ખાવામાં આવે તો મોટાભાગની બીમારી દુર થાય […]

જો તમને આ બીમારી હોય તો લસ્સીનું સેવન ભૂલથી પણ ન કરતા,આ છે કારણ

ગરમની ઋતુ હોય પણ જ્યારે વાત આવે લસ્સીની તો બધા લોકોના મોઢામાં પાણી તો આવી જ જાય, લસ્સી મોટાભાગના લોકોની મનપસંદ વસ્તું છે પરંતુ કેટલાક લોકો માટે તે ગંભીર સાબીત થઈ શકે છે જેમને આ બીમારી હોય. છાશમાં મસાલા અને મીઠાનો ઉપયોગ થાય છે. તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોએ […]

હવે HIVથી ડરવાની જરૂર નથી,એક ઈન્જેક્શનથી નાબૂદ થશે બિમારી

કેટલીક બિમારી એવી હોય છે કે જેના નામથી પણ વ્યક્તિને ડર લાગે છે અને એવું વિચારે છે કે આ બિમારી તો દુશ્મનને પણ ન થવી જોઈએ. આવી બિમારી વિશે તમે જાણતા જ હશો પણ આ વખતે વાત કરીશું HIVની. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 36.3 મિલિયન દર્દીઓ એચઆઈવીને કારણે મૃત્યુ પામ્યા છે. […]

આ બીમારીથી પોતાના બાળકને રાખજો સલામત,માતા-પિતાએ સતર્ક થવાની જરૂર

આ બીમારીથી પોતાના બાળકને રાખજો સલામત માતા-પિતાએ સતર્ક થવાની જરૂર આ બીમારીનું નામ છે હિપેટાઈટિસ પહેલા સમયમાં કેટલીક બીમારીઓ હતી કે જેના કારણે મોટી સંખ્યામાં જન્મ લેતાની સાથે જ થોડા સમયમાં મૃત્યુ પામતા હતા, પણ હવે આજના સમયમાં વિજ્ઞાનના વિકાસના કારણે હવે સ્થિતિ સુધરી છે. આવામાં જો વાત કરવામાં આવે બાળકોની સલામતીની તો હજુ પણ […]

તમે પણ રોજ 8 ગ્લાસ પાણી નથી પીતા ?તો આ રોગનું જોખમ વધી શકે છે

તમે પણ રોજ 8 ગ્લાસ પાણી નથી પીતા ? તો આ રોગનું જોખમ વધી શકે છે જાણો આ રોગ વિશે  પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, પાણી આપણા શરીરને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરને પાણીની જરૂરિયાત ખૂબ જ વધી જાય છે.પરંતુ કેટલાક લોકો બહુ ઓછું પાણી પીવે […]

જો મગજ પર નિયંત્રણ હશે,તો આ બીમારીનો શિકાર નહીં બનો

મગજ પર કંટ્રોલ હોવો જરૂરી મગજથી પણ રોકી શકાય છે કેટલીક બીમારી આ બીમારી તમારાથી રહેશે દૂર એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિનો મગજ પર કંટ્રોલ છે તે વિશ્વનું કોઈ પણ કામ કરી શકે છે. ચીન, જાપાન, ભારત, તિબેટ જેવા દેશોમાં રહેતા સાધુ અને ગુરુઓ કહે છે કે તમારું મગજ એ તમારા શરીરનું ગુરૂજી […]

આર્થ્રાઇટીસ-આ બીમારીથી આ પ્રકારની સમસ્યા થાય છે,ન લેશો તેને હળવાશમાં

આર્થ્રાઇટીસનો ન થતા શિકાર શું તમને પણ આ સમસ્યા તો નથી ને તો તરત જ તેના ઈલાજ પર આપો ધ્યાન કેટલાક લોકોને હાથ-પગ દુખવાની સમસ્યા હોય છે અને તેનાથી મોટી સંખ્યામાં લોકો હેરાન પરેશાન થયા હોય છે. જો વાત કરવામાં આવે આ બીમારી વિશે તો લોકોએ તેના વિશે પહેલેથી સતર્ક થવું જોઈએ. આર્થ્રાઇટીસ એટલે સાંધા […]

બાળકોમાં પણ હોઈ શકે છે આ ગંભીર બીમારી,જાણો તે શું છે…

બાળકોમાં હોઈ શકે છે આ બીમારી અલ્સેરેટિવ કોલાઈટિસનો બની શકે છે શિકાર શું છે તેનો ઉપચાર? બાળકો જ્યારે નાની ઉંમરના હોય ત્યારે કેટલીક વાતોનું ખાસ પ્રકારે ધ્યાન રાખવું પડે છે. બાળકોમાં ક્યારેક એવી બીમારી પણ જોવા મળતી હોય છે જેને જોઈને માતા પિતા પણ ચીંતામાં આવી જતા હોય છે. આવામાં અલ્સેરેટિવ કોલાઈટિસ નામની બીમારી બાળકોમાં […]

હાર્ટ એટેક આવવાનો ડર છે? તો તમને આ બીમારી પણ હોઈ શકે

હાર્ટ એટેક આવવાનો ડર છે? કાર્ડિયોફોબિયા નામની બીમારીનો તમે હોઈ શકો છો શિકાર જાણો એમાં શું થાય છે? આજકાલના સમયમાં જોઈ કોઈના પણ મોતના સમાચાર હાર્ટ એટેકથી થયું હોવાના મળતા હોય તો સામાન્ય રીતે અન્ય લોકોને પણ ચિંતા  થવા લાગતી હોય છે.આવામાં કેટલાક લોકોને કાર્ડિયોફોબિયા નામની બીમારી પણ થઈ જતી હોય છે.આ પ્રકારની બીમારીથી હાર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code