1. Home
  2. Tag "disease"

ભારતમાં દર વર્ષે 50 હજાર બાળકોને થાય છે આ બીમારી

દરેક માતા પિતા પોતાના બાળકોનું ધ્યાન તો રાખતા હોય છે, દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક સહી-સલામત રહે. આવામાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર (RGCIRC), દિલ્હીના કેન્સર નિષ્ણાત દ્વારા ખુબ મહત્વની જાણકારી આપવામાં આવી છે જે પછી કોઈ પણ માતા પિતા પોતાના બાળકનું ધ્યાન વધારે કાળજીથી રાખશે. નિષ્ણાતના કહેવા પ્રમાણે દેશમાં […]

લસણનો ઉપયોગ કરીને આ બીમારીને કરી શકાય છે દુર,જાણો તેના વિશે

આપણા સૈના રસોડામાં રહેલું લસણ કેટલું ઉપયોગી છે તેના વિશે તો ભાગ્ય જ કોઈને જાણ હશે. હેલ્થ એક્સપર્ટ દ્વારા તો અનેકવાર કહેવામાં આવે છે કે લસણના ઉપયોગથી શરીરને અનેક રીતે સ્વસ્થ રાખી શકાય છે અને કેટલીક બીમારીઓને પણ દુર રાખી શકાય છે આવામાં લસણ શરીરની સંધિવા નામની બીમારીને પણ દુર કરી શકે છે. આ બીમારીને […]

અમેરિકાના ન્યુયોર્કમાં પાણીથી ફેલાઈ રહ્યો છે આ રોગ,હજારોની સંખ્યામાં લોકો બીમાર થવાની સંભાવના

અમેરિકા દેશ કે જે દરેક પ્રકારની બીમારી પર હજારો પ્રકારના રિસર્ચ કરે છે અને બીમારીનું નિરાકરણ પણ લાવવાનો પ્રયાસ કરે છે પણ હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એવી બીમારીના કેસ વધી રહ્યા છે જેના કારણે અનેક લોકો ચિંતામાં છે અને સ્થાનિક લોકો પણ ચિંતામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુએસ રાજ્યમાં આ અઠવાડિયે, એક પુખ્ત વ્યક્તિ આ […]

શું તમને ખબર છે? કે મચ્છરના કરડવાથી આ બીમારી પણ થઈ શકે છે

ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકો પોતાનું ધ્યાન રાખતા હોય છે અને ખાસ ધ્યાન તો બધા લોકો મચ્છરથી રાખતા હોય છે. લોકોને ડર હોય છે કે મચ્છરના કરડવાથી મલેરિયા જેવી બીમારી થઈ શકે છે. પણ લોકોએ તે વાત પણ જાણવી જોઈએ કે મલેરિયા જેવી જ બીમારી અન્ય છે જે મચ્છરના કરડવાથી થાય છે. જાણકારોના કહેવા પ્રમાણે દૂષિત […]

બસ આટલા અંકુરિત ચણા ખાવાથી,થઈ જાય છે અડધી જેટલી બીમારી દૂર

ચણા તે સૌથી પૌષ્ટિક આહારમાનો એક ખોરાક છે, આ વાત સાથે લગભગ કોઈ અસહમત થાય નહી, ચણા શરીર માટે અનેક રીતે ઉપયોગી છે, આવામાં જો વાત કરવામાં આવે અંકુરિત ચણાની તો તે તો શરીર માટે જોરદાર ફાયદાકારક છે, જાણકારોના કહેવા પ્રમાણે આ ચણા જો રોજ અડધી મુઠ્ઠી જેટલા ખાવામાં આવે તો મોટાભાગની બીમારી દુર થાય […]

જો તમને આ બીમારી હોય તો લસ્સીનું સેવન ભૂલથી પણ ન કરતા,આ છે કારણ

ગરમની ઋતુ હોય પણ જ્યારે વાત આવે લસ્સીની તો બધા લોકોના મોઢામાં પાણી તો આવી જ જાય, લસ્સી મોટાભાગના લોકોની મનપસંદ વસ્તું છે પરંતુ કેટલાક લોકો માટે તે ગંભીર સાબીત થઈ શકે છે જેમને આ બીમારી હોય. છાશમાં મસાલા અને મીઠાનો ઉપયોગ થાય છે. તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોએ […]

હવે HIVથી ડરવાની જરૂર નથી,એક ઈન્જેક્શનથી નાબૂદ થશે બિમારી

કેટલીક બિમારી એવી હોય છે કે જેના નામથી પણ વ્યક્તિને ડર લાગે છે અને એવું વિચારે છે કે આ બિમારી તો દુશ્મનને પણ ન થવી જોઈએ. આવી બિમારી વિશે તમે જાણતા જ હશો પણ આ વખતે વાત કરીશું HIVની. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 36.3 મિલિયન દર્દીઓ એચઆઈવીને કારણે મૃત્યુ પામ્યા છે. […]

આ બીમારીથી પોતાના બાળકને રાખજો સલામત,માતા-પિતાએ સતર્ક થવાની જરૂર

આ બીમારીથી પોતાના બાળકને રાખજો સલામત માતા-પિતાએ સતર્ક થવાની જરૂર આ બીમારીનું નામ છે હિપેટાઈટિસ પહેલા સમયમાં કેટલીક બીમારીઓ હતી કે જેના કારણે મોટી સંખ્યામાં જન્મ લેતાની સાથે જ થોડા સમયમાં મૃત્યુ પામતા હતા, પણ હવે આજના સમયમાં વિજ્ઞાનના વિકાસના કારણે હવે સ્થિતિ સુધરી છે. આવામાં જો વાત કરવામાં આવે બાળકોની સલામતીની તો હજુ પણ […]

તમે પણ રોજ 8 ગ્લાસ પાણી નથી પીતા ?તો આ રોગનું જોખમ વધી શકે છે

તમે પણ રોજ 8 ગ્લાસ પાણી નથી પીતા ? તો આ રોગનું જોખમ વધી શકે છે જાણો આ રોગ વિશે  પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, પાણી આપણા શરીરને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરને પાણીની જરૂરિયાત ખૂબ જ વધી જાય છે.પરંતુ કેટલાક લોકો બહુ ઓછું પાણી પીવે […]

જો મગજ પર નિયંત્રણ હશે,તો આ બીમારીનો શિકાર નહીં બનો

મગજ પર કંટ્રોલ હોવો જરૂરી મગજથી પણ રોકી શકાય છે કેટલીક બીમારી આ બીમારી તમારાથી રહેશે દૂર એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિનો મગજ પર કંટ્રોલ છે તે વિશ્વનું કોઈ પણ કામ કરી શકે છે. ચીન, જાપાન, ભારત, તિબેટ જેવા દેશોમાં રહેતા સાધુ અને ગુરુઓ કહે છે કે તમારું મગજ એ તમારા શરીરનું ગુરૂજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code