યુરોપનું સૌથી મોટું પર્યટન સ્થળ ડિઝનીલેન્ડ પેરિસ,જ્યાં આવે છે લાખો લોકો
ડિઝનીલેન્ડ પેરિસ એ યુરોપમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલું પ્રવાસન સ્થળ છે.ડિઝનીલેન્ડ પેરિસનું નિર્માણ 1992માં થયું હતું, જ્યાં આજે પણ લાખો લોકો ફરવા આવે છે.અહીંની ખાસ વાત આ સ્થળની સુંદરતા અને મનોરંજક પ્રવૃત્તિઓ છે.તે ફ્રાન્સના ચેસીમાં સ્થિત છે. ડિઝનીલેન્ડ પેરિસનો સુંદર કિલ્લો જોઈને તમે પણ વિચારશો કે આ કોઈ શાહી મહેલ છે.ડિઝનીલેન્ડ પેરિસના સુંદર ગાર્ડન્સ ઓફ […]