મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની અરજી કોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ મથુરા સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ કેસની શુક્રવારે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી થઈ. મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજી A-44 ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ સાથે સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. એક વકીલે જણાવ્યું હતું કે ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની કોર્ટે વાદી […]