ભારતીય સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચેલા આ નિવૃત્ત ગુજરાતી અધિકારીને પરમ વિશિષ્ટ સેવા મેડલ
દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અસિત મિસ્ત્રીને સેવા મેડલથી સન્માનિત કર્યા છે. મેડલ અંગે 72માં પ્રજાસત્તાક દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય સેનામાં આટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા તેઓ મા ત્રીજા ગુજરાતી હોવાનું જાણવા મળે છે. અગાઉ ભારતીય સેનામાં કમાન્ડર-ઈન-ચીફ રહી ચૂકેલા જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા અને લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહ જ આટલા ઉચ્ચ પદ […]