સ્વામિત્વ યોજના: પ્રધાનમંત્રીએ સંપત્તિ માલિકોને 65 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કર્યુ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સ્વામિત્વ યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 65 લાખ માલિકી મિલકત કાર્ડનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૦,૦૦૦ થી વધુ ગામડાઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવસ […]