OpenAI એ લીધો મોટો નિર્ણય, ઈમેજ બનાવનારા યુઝર્સ થશે પરેશાન
જો તમે ChatGPT 4o નો ઉપયોગ કરીને સુંદર સ્ટુડિયો ગીબલી જેવી છબીઓ બનાવી રહ્યા છો, તો હવે સાવચેત રહો. આ અદ્ભુત છબીઓ ટૂંક સમયમાં વોટરમાર્ક કરવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે તમે છબી બનાવી શકશો, પરંતુ જ્યારે તમે તેને ડાઉનલોડ કરશો ત્યારે તેના પર વોટરમાર્ક લાગુ થશે. AI રિસર્ચર @btibor91 એ X (અગાઉ […]