અમદાવાદ: ડિવિઝનલ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિની પ્રથમ બેઠકનું આયોજન
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર નવી રચાયેલી ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટી (DRUCC)ની પ્રથમ બેઠકનું આયોજન ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. કમિટીના ચેરમેન અને ડિવિઝનલ રેલ્વે મેનેજર સુધીર કુમાર શર્માએ કમિટીના સભ્યોને અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃતિઓ અને વિકાસ કાર્યો વિશે માહિતી આપી હતી. તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી […]


