અમદાવાદના નારોલમાં AMCની ટેનિસ કોર્ટ પરિસરમાં ડીજે પાર્ટીથી સર્જાયો વિવાદ
ડીજે પાર્ટીનો વિડિયો વાયરલ થતાં મ્યુનિ.કમિશનર ચોંકી ગયા કોન્ટ્રાક્ટ પર ચાલતા જીમના સંચાલકે પાર્ટી કર્યાનો આક્ષેપ AMC કહે છે, વગર મંજુરીએ કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશને જુદા જુદા વિસ્તારોમાં જીમ, ટેનિસ કોર્ટ, વગેરે બનાવીને કોન્ટ્રાક્ટ પર ચલાવવા માટે આપી દેવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા મ્યુનિ.એ નક્કી કરેલી ફી લેવામાં આવતી હોય છે. તેમજ તમામ […]