અમદાવાદમાં ડી કે પટેલ કોમ્યુનિટી હોલમાં 105 બેડની કોરોના હોસ્પિટલ કાર્યરત કરાઈ
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે નારણપુરા વિસ્તારમાં આવેલા કોર્પોરેશન સંચાલિત ડી.કે પટેલ હોલમાં વિશ્વ ઉમિયાધામ અમદાવાદ અને દેવસ્ય હોસ્પિટલ્સ ગ્રુપ દ્વારા દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ખાનગી વાહન અને એમ્બ્યુલન્સમાં આવતા તમામ દર્દીઓને એડમીટ કરવામા આવી રહ્યા છે. જે પણ દર્દીઓ દાખલ છે તેમની વિગત હોસ્પિટલ બહાર બોર્ડ પર […]