અમદાવાની સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં તબીબોની 13 ટકા ઘટ
સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોના 1082 મહેકમ સામે 1038 ડોક્ટર જ છે હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ પણ અપુરતો સિવિલ-સોલા સિવિલમાં એકેય સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર નથી અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલો સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં તબીબોની 13 ટકા ઘટ છે. સરકારે જાહેર કરેલા કેગના રિપોર્ટ પ્રમાણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સીએચસી સેન્ટર, પીએચસી સેન્ટર મંજૂર […]