જેને અહીંનું શિક્ષણ સારૂ લાગતુ ન હોય તો તે ગુજરાત છોડીને સારૂ લાગે ત્યાં જતા રહેઃ જીતુ વાઘાણી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મોડલને રજુ કરવામાં આવી રહ્યું છે જેમાં દિલ્હીમાં સરકારી શાળાઓ અદ્યતન લેબ સાથે ખાનગી શાળાને ટક્કર મારે તેવી બનાવવામાં આવી છે. આપ દ્વારા હિલ્હી જેવી […]