દોહા ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ મેળવનાર નીરજ ચોપડાને નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હીઃ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025માં તેમના શાનદાર ભાલા ફેંક બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ચોપડાના વ્યક્તિગત શ્રેષ્ઠ ભાલા ફેંકને ‘શાનદાર સિદ્ધિ’ ગણાવી પ્રધાનમંત્રીના સત્તાવાર ‘X’ હેન્ડલ પરથી અભિનંદન સંદેશ મોકલવામાં આવ્યો છે. ભારતના ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ શુક્રવારે દોહા ડાયમંડ લીગમાં પહેલીવાર 90 મીટરથી વધુ ભાલા ફેંકીને ઈતિહાસ રચ્યો. […]