મહારાષ્ટ્રના ડોંબિવલીમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી, છના મોત
મુંબઈઃ મહારાષ્ટ્રના ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે બપોરે વિસ્ફોટ થયો હતો. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી […]