1. Home
  2. Tag "donald trump"

ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયાનાં માલ પર ટેરિફ ઘટાડીને 19 ટકા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથે નવા વેપાર કરારની જાહેરાત કરી હતી, જેમાં અમેરિકન કંપનીઓને ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પ્રવેશના બદલામાં ઇન્ડોનેશિયન માલ પર સૂચિત ટેરિફ ઘટાડીને 19 ટકા કરવામાં આવી હતી. તેના બદલામાં ઇન્ડોનેશિય અમેરિકા પાસેથી ઊર્જા શ્રેત્રમાં 15 અબજ ડોલર, કૃષિ ક્ષેત્રે 4.5 અબજ ડોલરની અને 50 બોઇંગ જેટની ખરીદશે. આ સોદાની શરતોની ઇન્ડોનેશિયા દ્વારા […]

ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વના આદેશ પર રોક નહીં લગાવી શકે જજ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે એક મોટા એક્ઝીક્યુટિવ ઑર્ડરને સાઇન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, અમેરિકામાં જન્મ લેનારા બાળકોને નાગરિકતા નહીં મળે, જેના માતા-પિતામાંથી કોઈપણ એકને અમેરિકાના નાગરિક અથવા લીગલ પર્માનેન્ટ રેજિડેન્ટ (ગ્રીન કાર્ડ હોલ્ડર) નથી. તેનો મતલબ છે કે અમેરિકામાં જન્મના આધાર પર કોઈને ઓટોમેટિકલી નાગરિકતા નહીં મળે. […]

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ ટેલિફોનિક વાતચીત, ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી

નવી દિલ્હીઃ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જે લગભગ 35 મિનિટ ચાલી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર સંબંધિત […]

ભારત અને પાકિસ્તાન યુદ્ધ કરશે તો અમેરિકા સમાધાન નહીં કરે, ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો શ્રેય લીધો છે અને વેપાર કરાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થાય તો અમેરિકા કોઈ સમાધાન કરશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યું છે. […]

ડોનાલ્ડ ટ્રમ્પને મળી રાહત, ટેરિફને યથાવત રાખવા ફેડરલ કોર્ટે આપ્યો આદેશ

અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. એક દિવસ અગાઉ, અમેરિકાની ટ્રેડ કોર્ટે આ ટેરિફને તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટી તંત્રની અપીલ પર વિચાર કરવા માટે નીચલી કોર્ટના આદેશ પર હાલ પૂરતો સ્ટે મૂકવામાં આવી રહ્યો છે. યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે અમેરિકાના […]

‘રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આગ સાથે રમી રહ્યા છે’: ડોનાલ્ડ ટ્રમ્પ

ન્યૂયોર્કઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપી છે કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં ‘આગ સાથે રમી રહ્યા છે’. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ટૂંક સમયમાં અંત આવે તેવા કોઈ સંકેતો નથી. ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું, “વ્લાદિમીર પુતિનને ખ્યાલ નથી કે જો હું ત્યાં ન હોત, તો રશિયા સાથે […]

ઈરાન વિરુદ્ધ અમેરિકા સૈન્ય કાર્યવાહી કરશે…ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર ધમકી આપી છે. અને કહ્યું કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માટે સંમત નથી એટલા માટે અમે તેની સામે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છીએ. ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામે કોઈપણ સૈન્ય કાર્યવાહીમાં ઇઝરાયલ મુખ્ય ભૂમિકા ભજવશે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનને પરમાણુ શસ્ત્રો રાખવાની મંજૂરી આપી શકાય નહીં અને જો […]

ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા દેશોના ટેરિફમાં ઘટાડો કરી શકે છે, શું ભારત પણ આમાં સામેલ છે?

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને કારણે ચર્ચામાં છે. આ વખતે તેણે નવી ટેરિફ પોલિસી હેઠળ ભારત, ઈઝરાયેલ અને વિયેતનામ જેવા મહત્વના વેપારી ભાગીદારો સાથે વાતચીત શરૂ કરી છે. 2 એપ્રિલ, 2025 ના રોજ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ઇઝરાયેલ અને વિયેતનામ પર નવી આયાત જકાત (ટેરિફ) લાદવાની જાહેરાત કરી હતી, જે 9 એપ્રિલથી […]

ડોનાલ્ડ ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક શેરબજારમાં ઘટાડો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભાવ વધારવા અને અમેરિકા અને વિદેશમાં વૃદ્ધિ પર અસર કરવાની આગાહી કરાયેલા નવા ટેરિફની જાહેરાત કર્યાના એક દિવસ પછી વૈશ્વિક શેરબજારમાં ઘટાડો થયો છે. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે અમેરિકન બજારે માર્કેટ કેપમાં 2.7 ટ્રિલિયન ડોલરનું નુકસાન કર્યું છે. 2020 માં કોવિડ બાદ અર્થતંત્રને અસર પછીનો આ સૌથી […]

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની જાહેરાત કરી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા છે. જયારેચીન પર 34 ટકા,બાંગ્લાદેશ પર 26 ટકા પાકિસ્તાન પર 29 ટકા શ્રીલંકા પર 44 ટકા જયારે ઇઝરાઈલ પર 17 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code