1. Home
  2. Tag "donald trump"

ટ્રમ્પે જાહેર કર્યો નવો ઇમિગ્રેશન પ્લાન, કહ્યું- ગ્રીનકાર્ડ્સને ‘બિલ્ડ અમેરિકા’ વીઝાથી કરવામાં આવશે રિપ્લેસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી મેરિટ અને પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન પોલિસી જાહેર કરી છે જેમાં હાઇલી સ્કિલ્ડ વર્કર્સ માટે ક્વોટા વધારવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પ્રવર્તમાન ગ્રીનકાર્ડ્સને ‘બિલ્ડ અમેરિકા’ વીઝાથી રિપ્લેસ કરી દેશે. દર વર્ષે યુએસ 1.1 મિલિયન ગ્રીનકાર્ડ્સ ઇસ્યુ કરે છે, જે વિદેશી નાગરિકોને યુએસમાં આજીવન રહેવા અને કામ કરવાની અને પાંચ […]

અમેરિકાની મોટી કાર્યવાહી, 52 પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી કાઢી મૂક્યા

અમેરિકાએ 52 પાકિસ્તાની પ્રવાસીઓને સ્વદેશ મોકલી દીધા છે. આ પ્રવાસીઓ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે વિશેષ વિમાનથી ઇસ્લામાબાદ પહોંચ્યા. ગુરૂવારે મીડિયામાં આવેલા સમાચારોમાં આ જાણકારી આપવામાં આવી. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ મંગળવારે પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીની વિદેશી મામલાઓ સંબંધિત સ્થાયી સમિતિને સૂચન કર્યું કે અમેરિકન અધિકારીઓએ ઇમિગ્રેશન ઉલ્લંઘન, આપરાધિક આચરણ અને અન્ય ગંભીર આરોપોના આધાર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code