આ લોકો કરી શકે છે રક્તદાન,રક્તદાન કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
આપણે બધા જાણીએ છીએ કે શરીર માટે રક્તદાન કરવું કેટલું જરૂરી છે. વિશ્વ રક્તદાન દિવસ દર વર્ષે 14 જૂને તેનું મહત્વ જણાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ એક ખાસ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને રક્તદાન કેટલું મહત્વનું છે અને રક્તદાન કરવાથી કેટલી જિંદગીઓ બચાવી શકાય છે તે અંગે જાગૃત કરવામાં આવે […]