ટ્રાન્સપ્લાન્ટથી હાથ મેળવ્યા બાદ પ્રકાશના જીવનમાં આવ્યો ઉજાશ
મહારાષ્ટ્રના પૂણેમાં વર્ષ 2019માં એક દૂર્ઘટનામાં પોતાના હાથ-પગ ગુમાવનાર પ્રકાશ શેલાર નામના યુવાને વર્ષ 2021માં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. વર્ષ 2021માં સુરતનો એક કિશોર બ્રેનડેડ જાહેર થતા પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરીને બ્રેનડેડ કિશોરના અંગોનું દાન કરાયું હતું. જેથી આ કિશોરના હાથ પ્રકાશ શેલારમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આજે ટ્રાન્સપ્લાન્ટના 3 વર્ષ બાદ હાથ વડે […]