ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેટ લી એ કોરોના સંકટમાં પીએમ કેયર્સમાં 40 લાખનું આપ્યું દાનઃ કહ્યું, ‘ભારત મારું બીજુ ઘર છે’
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર ભઆરતી મદદે આવ્યો પીએમ કેયર્સ ફંડમાં 40 લાખ દાન કર્યા દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોના જેવી જીવલેમ મહામારી સામે લડત લડી રહ્યો છે,દેશમાં કોરોનાની બીજી તરંગ તીવ્ર બની રહી છે, અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે ભારતના આ કપરા સમયમાં વિદેશથી પણ આ કપરી સ્થિતિમાં મજબુત બની રહેવાની સુભેચ્છાઓ મળતી રહે છે. […]