કડકડતી ઠંડીને લીધે રાજકોટ જિલ્લાની શાળાઓનો સમય મોડો કરાયો
• જિલ્લાના 11 તાલુકામાં સ્કૂલો અડધો કલાક મોડી શરૂ થશે • બપોરની પાળીમાં પણ સમય અડધો કલક મોડો રહેશે • શાળા છૂટવાનો સમય પણ અડધો કલાક વધુ રહેશે રાજકોટઃ ગુજરાતમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી છે. ત્યારે વહેલી સવારે કડકડતી ઠંડીને લીધે શાળાએ જતાં બાળકોની હાલત કફોડી બનતી હોય છે. વાલીઓએ શિક્ષણ મંત્રીને […]